Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 1:21 - કોલી નવો કરાર

21 જેથી યહુદીઓએ યોહાનને પુછયું કે, “તો પછી તુ કોણ છે? શું તુ એલિયા છે?” એણે કીધું કે, “હું નથી.” તેઓએ કીધું “શું તુ આગમભાખીયો છે?” યોહાને જવાબ આપ્યો કે, “નય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 1:21
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો તમે માનવા ઈચ્છો તો મારી વાત માની લ્યો કે, એલિયા જેની આવવાની આગમવાણી કરેલ હતી, ઈ આયશે.


ચેલાઓએ જવાબ દીધો કે અમુક લોકો કેય છે કે, “તું યોહાન જળદીક્ષા દેનાર છે અને બીજા લોકો કેય છે કે, તું એલિયા આગમભાખીયો છે, અને અમુક કેય છે કે, તું યર્મિયા આગમભાખીયો છે કા આગમભાખનારામાંથી કોય એક છે.”


તઈ લોકોએ કીધુ કે, “આ તો ઈસુ આગમભાખીયો જે ગાલીલ પરદેશના નાઝરેથ ગામનો છે.”


ઈ એક એવો માણસ હશે જે એલિયા આગમભાખયાની આત્મા અને સામર્થ્યની હારે હશે, ઈ પરભુનો મારગ તૈયાર કરશે. ઈ હાટુ કે, ઈ બાપાના મન છોકરા તરફ અને માનનારા ન્યાયીઓના જ્ઞાન પરમાણે હાલવાને ફેરવે, પરભુની હાટુ લાયક એવી પ્રજા તૈયાર કરે.


તઈ તેઓએ એને પુછયું કે, “તો પછી તુ કોણ છે? જેથી અમે અમારા મોકલનારાને જવાબ દેયી. તુ પોતાની વિષે શું કેય છે.”


તેઓએ યોહાનને પુછું કે, જઈ તુ કેય છે કે, તુ તો મસીહ, એલિયા કે આગમભાખીયો નથી, તો પછી તુ જળદીક્ષા કેમ આપે છે?


ઈ લોકોએ ઈસુએ કરેલા આ સમત્કારી નિશાની જોયને નવાય પામીને કીધું કે જે આગમભાખનાર જગતમાં આવનારો છે ઈ ખરેખર આજ છે.


લોકોમાંથી કેટલાક ઈ વાતોને હાંભળીને કીધું કે, “ખરેખર ઈજ આગમભાખીયો છે.” જેના આવવાની આપડે વાટ જોતા હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ