20 યોહાને તેઓને સોખુ કીધું કે, “હું મસીહ નથી.”
યોહાન પોતે અંજવાળું નોતો, પણ ઈ હાટુ આવ્યો જેથી ઈ અંજવાળાની વિષે બતાવી હકે.
જઈ યોહાન પોતાની સેવા પુરી કરવાનો હતો, તો એણે પુછયું કે, તમે મને શું હમજો છો? હું મસીહ નથી પણ હાંભળો, જે મારી પછી આવનાર છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી.