2 જે કાય બનાવવાની શરૂઆત કરી એની પેલા ઈ પરમેશ્વરને હારે હતો.
આ આખા જગતની શરૂઆત પેલા શબ્દ હતો, જે શબ્દ પરમેશ્વરની હારે હતો, અને ઈ શબ્દ પરમેશ્વર હતો.
બધુય એના દ્વારા સર્જાયેલો, અને જે કાય સર્જાયેલું થયુ છે, અને એનામાંથી એક પણ વસ્તુ એના વગર સર્જાયેલી નથી.