Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 1:11 - કોલી નવો કરાર

11 ઈ પોતાના લોકોની પાહે આવ્યો, પણ પોતાના લોકોએ એનો નકાર કરયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 1:11
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈસુએ જવાબ દીધો કે, “પરમેશ્વરે મને ઈઝરાયલ દેશના લોકો પાહે મોકલ્યો છે, જે ખોવાયેલા ઘેટાની જેમ છે.”


પણ શહેરના માણસો એને ધિક્કારતા હતાં, જેથી ઈ માણસોએ કેટલાક સંદેશા કેનારાઓને એની પાછળ કેવડાવ્યુ કે, “અમે નથી ઈચ્છતા કે, આ માણસ અમારી ઉપર રાજ કરે.”


ઈ જગતમાં હતો, અને જગત એના દ્વારા સર્જાવામાં આવ્યું, અને જગતના લોકોએ એને ઓળખ્યો નય.


પણ જેટલાઓએ એનો સ્વીકાર કરયો, તેઓને એણે પરમેશ્વરનાં સંતાન થાવાનો અધિકાર આપ્યો, તેઓ જેઓએ એની ઉપર વિશ્વાસ રાખ્યો છે.


પછી ઈસુએ ચેલાને કીધું કે, “જો આ તારી માં છે.” અને ઈ વખતે ઈ ચેલા, મરિયમને પોતાના ઘરે લય ગયા.


જે કાય એણે જોયું છે, અને હાંભળુ છે ઈ એની સાક્ષી આપે છે, પણ ઘણાય લોકો એનો સંદેશો હાંભળતા નથી.


હે મારા ભાઈઓ, ઈબ્રાહિમના વંશજો અને પરમેશ્વરની બીક રાખનારા બિનયહુદીઓ, આપડી પાહે ઈ તારણનો સંદેશ આવ્યો છે.


તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.


તઈ એક બીજાની રજા લયને, અમે વહાણમાં બેઠા અને ઈ બધાય પોતપોતાના ઘરે વયા ગયા.


વળી હું કવ છું કે, જે વચનો પરમેશ્વરે વડવાઓને આપેલા હતા, એવા સુન્‍નતીઓને મસીહ હાસા ઠેરવે,


હું મસીહમાં હાસુ બોલું છું, હું ખોટુ બોલતો નથી, મારૂ મન હોતન પવિત્ર આત્મામાં મારૂ સાક્ષી છે કે,


વડવાઓ તેઓના છે, અને મસીહ દેહ પરમાણે તેઓમાનો છે; બધાય ઉપર રાજ કરનાર પરમેશ્વરનો સદાય મહિમા થાય, આમીન.


પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ