4 જોવો, જે મજુરોએ તમારા ખેતરમા મેનત કરી છે, તેઓની મજુરી તમે દગાથી રોકી રાખી છે અને મેનત કરનારાઓનો પોકાર સેનાઓના પરભુ પરમેશ્વરે હાંભળો છે.
તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જે રીતે ખેતરમાં બોવજ પાક હોય છે, એવા ઘણાય બધા લોકો છે, જે મારા સંદેશાને હાંભળવા હાટુ તૈયાર છે. પણ મારા સંદેશાને વિષે બતાવવા હાટુ લોકો ઓછા છે.
પાકી રીતેથી પરમેશ્વર પોતાના ગમાડેલા લોકો હાટુ ન્યાયની વ્યવસ્થા કરશે, જે રાત દિવસ ખંતથી એને પ્રાર્થના કરે છે, અને ઈ એની હારે સદાય વિસ્વાસ રાખે છે.”
આગમભાખીયા યશાયાએ કીધું હતું, “જો સેનાઓનો પરભુ પરમેશ્વરે આપડી જાતિના થોડાક માણસોને રેવા દીધા નો હોત, તો આપડી હાલત સદોમ અને ગમોરા શહેર જેવી હોત.”
હે માલિકો, પોતપોતાના નોકરની હારે ન્યાય અને હાસો વ્યહેવાર કરો, હંમજીને સ્વર્ગમા તમારો પણ એક માલીક છે.