18 પછી એણે પ્રાર્થના કરી, તો આભમાથી વરસાદ પડયો અને ધરતીમાથી પાક ઉગી નિકળ્યુ.
તો પણ પોતાના ભલા કામો દ્વારા પોતાના વિષે સાક્ષી દેતો રયો, ઈ આભથી વરસાદ અને અલગ-અલગ ઋતુથી દરેક મોસમમા અનાજ ઉગાડીને તમને ખાવાનું દયને રાજી કરતો રયો.”