યાકૂબનો પત્ર 5:10 - કોલી નવો કરાર10 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે આગમભાખીયાઓને પરભુના નામે વાતો કરી કે, એને દુખ ઉઠાવવું અને ધીરજ ધરવાનો એક નમુનો હમજો. အခန်းကိုကြည့်ပါ။ |
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક-બીજાની નિંદા કરવી નય, જે પોતાના વિશ્વાસી ભાઈની નિંદા કરે છે કા પોતાના વિશ્વાસી ભાઈ ઉપર આરોપ લગાડે છે, ઈ નિયમની નિંદા કરે છે, અને નિયમની ઉપર નિંદા લગાડે છે. જો તુ નિયમશાસ્ત્રની નિંદા કરે છે તો તુ નિયમશાસ્ત્ર ઉપર હાલનારો નથી પણ એની ઉપર એવો આરોપ લગાડે છે જેમ કે, તુ નિયમશાસ્ત્રનો ન્યાય કરનાર છો.