Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 4:9 - કોલી નવો કરાર

9 આપડા પાપોને કારણે દુખ અને હોગ કરો, અને રોવો, તમારુ દાત કાઢવું અને તમારે રાજી થાવું દુખમાં બદલાય જાહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 4:9
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓને ઈસુએ કીધુ કે, “ખરાબ લોકોને ખરાબ રીતેથી નાશ કરશે; અને દ્રાક્ષાવાડીનું ભાગ્યું ખેડુતોને જેઓ આપશે, જે વખત ઉપર એને ફળ આપશે.”


જેઓ હોગ કરે છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે, પરમેશ્વર તેઓનો વાયદો પુરો કરશે.


પણ ઈબ્રાહિમે એને કીધું કે, દીકરા યાદ કર, જઈ તુ જીવતો હતો, તઈ તારી પાહે હરખાય હતી, પણ લાજરસના જીવનમાં તો બધુય જ ખરાબ હતું, પણ હવે લાજરસ આયા દિલાસો પામે છે, અને તુ પીડા ભોગવે છે.


આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે, અને આશીર્વાદિત છે તેઓ જે હમણાં રોવે છે કેમ કે, તેઓ દાત કાઢશે.


ઓ આજે ધરાયેલાઓ, તમને અફસોસ છે! કેમ કે, તમે ભૂખા થાહો. ઓ દાંત કાઢનારાઓ, તમને અફસોસ છે! કેમ કે, તમે હોગ કરશો અને રોહો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ