Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 3:18 - કોલી નવો કરાર

18 અને જે મેળ કરાવનારા છે, ઈ શાંતિના બી વાવશે અને ન્યાયપણાની મોસમ કાપશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 3:18
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

મેળ કરાવનારાઓ આશીર્વાદિત છે, કેમ કે, તેઓ પરમેશ્વરનાં દીકરા કેવાહે.


પાકને લણનારા મજુરી મેળવે છે, અને અનંતકાળના જીવનના પાકને ભેગુ કરે છે, જેથી વાવનારો અને લણનારો બેય મળીને રાજી થાય.


કેમ કે જે પોતાના દેહની હાટુ વાવે છે, ઈ દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અરથે વાવે ઈ આત્માથી અનંતકાળનું જીવન લણશે.


અને પરમેશ્વરની મહિમા અને મોટાય હાટુ ઈ ન્યાયીપણાની રીતે આપડા જીવનનો વ્યવહાર કરો જે ઈસુ મસીહ દ્વારા થાય છે.


કોય પણ શિક્ષણ ઈ વખતે સુખદાયક નય, પણ દુખદાયક લાગે છે; પણ પછી એનાથી કેળવાયેલાઓને ઈ ન્યાયપણામાં શાંતિના ફળ આપે છે.


કેમ કે, જઈ કોય માણસ રીહ કરે છે, જે પરમેશ્વરને રાજી કરનારા ઈ હાસી રીતેથી જીવન જીવી હકતા નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ