યાકૂબનો પત્ર 3:16 - કોલી નવો કરાર16 ઈ હાટુ કે, જ્યાં ઈર્ષા અને સ્વાર્થ હોય છે, ન્યા ડખો અને બધાય પરકારના ખરાબ કામો પણ થાય છે. အခန်းကိုကြည့်ပါ။ |
ઈ મૂર્તિપૂજા કરે છે, ઈ જાદુ-ટોણા કરે છે, ઈ પોતાના લોકોથી નફરત કરે છે, ઈ એક-બીજા હારે બાધણા કરે છે, ઈ એવી વસ્તુઓને પામવાની આશા રાખે છે જે બીજા લોકોની પાહે છે, ઈ જલદી ગુસ્સામાં આવી જાય છે, ઈ પોતાનો મારગ કાઢવા હાટુ બીજા લોકને નીસા પાડે છે, ઈ એવા લોકોને અપનાવતા નથી જેનાથી ઈ સહમત નથી અને ખાલી એવા લોકોની હારે જોડાય છે જેનાથી ઈ સહમત છે,