Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 2:25 - કોલી નવો કરાર

25 એમ જ રાહાબ વેશ્યા પણ જઈ તેઓએ સંદેશાવાહકને પોતાના ઘરમા રેવાની વ્યવસ્થા કરી, અને બીજે રસ્તેથી મોક્લી દીધા તો ઈ પોતાના ભલા કામો દ્વારા એક ન્યાયી માણસની જેમ સ્વીકાર કરવામા આવી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 2:25
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

સલ્મોનનો દીકરો બોઆઝ અને એની માં રાહાબ જે યહુદી નોતી, બોઆઝનો દીકરો ઓબેદ અને એની માં રૂથ ઈ પણ યહુદી નોતી, ઓબેદનો દીકરો યિશાઈ


ઈ બેમાંથી કોણે બાપની ઈચ્છા પરમાણે કરયુ? તેઓ એને કેય ઈ પેલા ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કવ છું કે, દાણીઓ અને વેશ્યાઓ તમારી આગળ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાયશે.


અને યાસોને એને પોતાના ઘરમાં રાખ્યા છે, ઈ બધાય રોમી સમ્રાટની આજ્ઞા વિરોધમાં કામ કરે છે; અને કેય છે કે, હજીય બીજો રાજા છે, જેનું નામ ઈસુ છે, અને રોમી સમ્રાટનો વિરોધ કરે છે.”


વિશ્વાસથી જ રાહાબ વેશ્યા પરમેશ્વરની આજ્ઞા નો માનવાવાળાઓથી બસી ગય, કેમ કે રાહબને ઈઝરાયલનાં જાસુસોનો શાંતિથી આવકાર કરયો હતો.


પણ કોય કય હકે છે કે, “તમને વિશ્વાસ છે, અને હું ભલા કામો કરું છું હું કવ છું કે, તમે ભલા કામો કરયા વગર તમે ખરેખર સાબિત કરો કે, તમે ઈસુ ઉપર વિશ્વાસ કરો છો અને હું તમને પોતાના ભલા કામોથી આ સાબિત કરય કે, હું ખરેખર ઈસુ ઉપર વિશ્વાસ કરું છું”


તમે જોય લીધું કે, વિશ્વાસે એના કામોની હારે મળીને અસર નાખ્યો છે, અને ભલા કામોથી વિશ્વાસ પુરો થયો છે.


તમે જોય લીધું કે, માણસ ખાલી વિશ્વાસથી જ નય પણ ઈ પોતાના ભલા કામો દ્વારા એક ન્યાયી માણસની જેમ સ્વીકાર કરવામા આવે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ