અને શાસ્ત્રનુ આ વચન પરમાણે થયુ, “ઈબ્રાહિમે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, અને એના વિશ્વાસના કારણે પરમેશ્વરે એણે એક ન્યાયી માણસના રૂપમા સ્વીકાર કરયો.” અને ઈ પરમેશ્વરનો મિત્ર કેવાણો.
એમ જ રાહાબ વેશ્યા પણ જઈ તેઓએ સંદેશાવાહકને પોતાના ઘરમા રેવાની વ્યવસ્થા કરી, અને બીજે રસ્તેથી મોક્લી દીધા તો ઈ પોતાના ભલા કામો દ્વારા એક ન્યાયી માણસની જેમ સ્વીકાર કરવામા આવી.