15 એની પછી, જઈ ઈ પાપ કરવાનું વિસારે છે, તઈ ઈ પાપ કરે છે. અને જઈ પાપ વધે છે તો એનુ પરિણામ અનંતકાળનું મોત લયને આવે છે.
તઈ યહુદા ઈશ્કારિયોત જે બાર ચેલાઓમાંથી એક હતો, એણે મુખ્ય યાજકોની પાહે જયને કીધુ કે,
પણ હું તમને કવ છું, કે બાય ઉપર જે કોય ખોટી નજરથી જોય છે, એને પેલાથી જ એની હારે પોતાના મનમાં છીનાળવા કરયા છે.
પણ દરેક માણસ પોતે પોતાની જ ખોટી ઈચ્છાઓમાં પડીને અને લાલસમાં આવીને પરીક્ષણમાં પડે છે.
એણે પોતાની ઈચ્છાથી આપણને હાસના વચન દ્વારા આપણને નવું જીવન આપ્યુ જેથી આપડે એની દ્વારા બનાવેલી દરેક વસ્તુઓનું બધાયથી મહત્વનો ભાગ હોય.