હિબ્રૂઓને પત્ર 9:4 - કોલી નવો કરાર4 આ ઓરડામાં, એક હોનાની ધૂપવેદી હતી, અને સ્યારેય બાજુ અંદર અને બારે હોનાની મઢેલી એક પેટી પણ હતી, જેને કરારની પેટી કેવામાં આવતી હતી, અને એમા માન્નાથી ભરેલી હોનાથી મઢેલી અને હારુનની લાકડી જેમાં કળ્યું ફૂટેલી હતી અને કરારની પેટીઓ હતી. အခန်းကိုကြည့်ပါ။ |