Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 9:19 - કોલી નવો કરાર

19 જઈ મુસાએ પેલા બધાય લોકોની હામે નિયમની બધીય આજ્ઞાઓને વાંચીને હભળાવી, પછી એણે વાછડા અને બકરાનું લોહી અને પાણી લીધું, પછી એણે લાલ ઊન અને ઝુફા ઝાડની ડાળખ્યું દ્વારા શાસ્ત્રની સોપડી અને બધાય લોકો ઉપર છાટી દીધું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 9:19
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી તેઓએ ઈસુના લુગડા ઉતારીને એક જાંબુડી રંગનો ઝભ્ભો પેરાવ્યો.


સિપાયોએ એને જાંબુડી રંગનો ઝભ્ભો ઠેકડી કરવા હાટુ પેરાવ્યો જેમ કે, ઈ એક રાજા હોય અને તેઓએ કાંટાનો મુગટ ગુથીને બનાવ્યો અને એને રાજા બનાવવાની ઠેકડી ઉડાડવા હાટુ ઈ મુગટ એના માથા ઉપર રાખી દીધો. તઈ તેઓએ એને સલામ કરવાનું સાલું કરી દીધુ, આ જોતા કે, તેઓ એને માન આપતા હતાં અને રાડો નાખવા લાગ્યા કે, “યહુદીઓના રાજાને સલામ!”


જઈ તેઓએ ઠેકડી કરી લીધી, તો એની ઉપરથી જાંબુડી રંગનો ઝભ્ભો ઉતારી લીધો, અને એના જ લુગડા પેરાવ્યા, અને તઈ એને વધસ્થંભે જડવા હાટુ શહેરની બારે લય ગયા.


સિપાયોએ કાંટાનો મુગટ ગુથીને ઈસુના માથા ઉપર રાખ્યો અને એને જાંબલી રંગનો ઝભ્ભો પેરાવ્યો.


તઈ ઈસુને કાંટાના મુગટ અને જાંબલી લુગડા પેરાવીને બારે આવ્યા, અને પિલાતે લોકોને કીધું કે, “આ માણસને જોવો.”


વીતેલા વખતમાં પરમેશ્વરે આપડા વડવાઓ હારે ઘણીયવાર અને જુદી-જુદી રીતે આગમભાખીયાઓ દ્વારા વાત કરી,


મસીહના લોહીના છટકાવ દ્વારા આપડા હ્રદયનો આરોપ દુર થય ગ્યો છે અને આપડા દેહને સોખા પાણીથી ધોવા દ્વારા આપડે તૈયાર કરયુ છે. ઈ હાટુ હાલો હવે આપડે હાસા હ્રદય અને પુરા વિશ્વાસથી પરમેશ્વરની પાહે જાયી.


કેમ કે, ઢાંઢાઓનું અને બકરાઓનું લોહી પાપને માફ કરી હકતું નથી.


તમે પરમેશ્વર અને લોકોની વસમાં નવા કરારના મધ્યસ્થી કરનારા ઈસુની પાહે આવ્યા છો, અને એના લોહીની પાહે આવ્યા હોય જે વહેડાવામાં આવ્યું છે અને જે હાબેલના લોહીથી ક્યાય વધારે મહત્વનું છે.


મસીહ બધાય હાટુ ખાલી એક જ વાર સદાય હાટુ મહાપવિત્ર જગ્યામાં ગ્યા, એણે પોતાની હારે બલિદાન કરવા હાટુ બકરા, અને વાછડાનું લોહી લય નો ગ્યા, પણ ઈ બલિદાન કરવા હાટુ પોતાનું જ લોહી લય ગ્યા, અને એની દ્વારા આપડે સદાય હાટુ છુટકારો મળ્યો.


કેમ કે, જો બકરાનુ અને ઢાઢાનું લોહી અને વાછડાની રાખ અપવિત્ર ઉપર છટકાવ કરવાથી દેહ સુધ્ધ કરીને પવિત્ર કરે છે.


ઈ હાટુ પેલા કરારની પ્રતિષ્ઠા પણ લોહી વિના થય નોતી.


પરમેશ્વર બાપે ઘણાય વખત પેલા જ તમને પોતાના લોકો થાવા હાટુ અને પવિત્ર આત્માના કામો દ્વારા પવિત્ર કરવા હાટુ ગમાડીયા છે, એણે એવુ ઈ હાટુ કરયુ કે, જેથી તમે ઈસુ મસીહની આજ્ઞા પાલન કરશો અને એના લોહીથી શુદ્ધ થય હકશો, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને કૃપા અને ખુબ શાંતિ આપે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ