હિબ્રૂઓને પત્ર 8:9 - કોલી નવો કરાર9 તેઓના વડવાઓને મિસર દેશમાંથી બારે લીયાવવા હાટુ જે દિવસે મેં તેઓનો હાથ પકડયો, તઈ તેઓની હારે જે કરાર મેં કરયો હતો, ઈ કરાર પરમાણે તેઓ હાલ્યા નય ઈ હાટુ મેં તેઓની વિષે કાય પરવા કરી નય, એવું પરભુ કેય છે.” အခန်းကိုကြည့်ပါ။ |