Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 8:5 - કોલી નવો કરાર

5 જે લોકો સ્વર્ગમાં જે કાય છે એવી વસ્તુઓની મૂર્તિ અને એની જેવી સેવા કરે છે, કેમ કે, જઈ મુસા માંડવા બનાવવાની તૈયારી કરવાનો હતો, તઈ પરમેશ્વરે એને કીધું કે, “જોવ જે નમુનો એને ડુંઘરા ઉપર બતાવ્યો હતો એની પરમાણે બધીય બાબતોની બનાવટ કાળજીથી કર.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 8:5
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

પરમેશ્વરે તેઓને સપનામાં સેતવણી આપી કે, હેરોદ રાજાની પાહે પાછુ જાવું નય, તેઓએ રાજાને જાણ નો કરી કે, તેઓ બીજા મારગે થયને પોતાના દેશમાં વયા ગયા.


ઈ વખતે હું સાક્ષીના માંડવાને વગડામાં આપડા બાપ દાદાની પાહે હતો, આ માંડવાને એવા આકારમાં બનાવ્યો હતો, જેવું પરમેશ્વરે મુસાને કીધું હતું, “જેવો આકાર તે જોયો છે એની પરમાણે તુ બનાય.”


કેમ કે, આ બધાય નિયમ ખાલી એક આવવાવાળી વાતુ કે, છાયાની જેમ છે, પણ મુળ વસ્તુતો મસીહની છે.


કેમ કે, યહુદી નિયમમાં થનારી હારી વાતોની જેમ ખાલી છે; ઈ વાતોનું હાસુ હકીકત રૂપ નથી. એના ઈ જ બલિદાનો વરસો વરહ સદાય સડાવવામાં આવે છે. તો પછી નિયમ આ બલિદાનો દ્વારા પરમેશ્વરની પાહે આવનાર માણસોને સંપૂર્ણ બનાવી હકતા નથી.


જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.


ઈ હાટુ સાવધાન રયો, અને બોલનારાનો અવાજ હાંભળવાની ના નો પાડો, કેમ કે ઈઝરાયલનાં લોકોએ જઈ પૃથ્વી ઉપર પરમેશ્વર તરફથી બોલવાવાળાની વાતો નથી માની તઈ તેઓએ સજા મેળવી, ઈ હાટુ જો આપડે સ્વર્ગથી સેતવણી આપનારાની વાતો નય માની તો હાસી રીતે સજા ભોગવશુ.


આપડી એક એવી વેદી છે; જેની ઉપરથી ખાવાનો અધિકાર ઈ લોકોને નથી, જે માંડવામાં સેવા કરે છે.


આ માંડવા હાલના વખતની નિશાની છે. કેમ કે અર્પણ અને બલિદાન, જે મુખ્ય યાજક દ્વારા સડાવામાં આવે છે, તેઓ ભજન કરનારાઓના મનને નિર્દોષ નથી બનાવી હકતા.


જઈ ઈ લોકોએ ગીત ગાવાનુ પુરું કરી દીધુ, તઈ મે જોયુ કે સ્વર્ગમા મંદિર ખુલુ હતુ, જે મળવાવાળા માંડવાની જેમ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ