હિબ્રૂઓને પત્ર 8:11 - કોલી નવો કરાર11 હવે પછી “પરભુને ઓળખ” એમ કયને દરેક પોતાના પાડોહીને, ન્યા હરેક પોતાના ભાઈને શીખવશે નય કેમ કે, તેઓમાંથી નાનાથી લયને મોટા હુંધી, બધાય મને પરભુને ઓળખશે. အခန်းကိုကြည့်ပါ။ |
તમારી હાટુ, ઈ પવિત્ર આત્મા, જે તમે મસીહ તરફથી મેળવ્યુ છે, ઈ તમારી અંદર રેય છે. ઈ હાટુ કાય પણ તમને શીખવાડવાની જરૂર નથી. કેમ કે, પવિત્ર આત્મા (જે મસીહે તમને આપ્યુ છે), ઈ તમને બધીય વાતો શીખવાડે છે અને જે કાય ઈ તમને શીખવાડે છે ઈ પુરી રીતે હાસા છે, અને ખોટા નથી, એટલે મસીહ હારે સંગતીમાં રયો, જેમ કે, પવિત્ર આત્માએ તમને શીખવાડયુ છે.