Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 7:6 - કોલી નવો કરાર

6 પણ મેલ્ખીસેદેક લેવીના વંશનો નોતો. તો પણ એણે ઈબ્રાહિમ પાહેથી દસમો ભાગ લીધો, અને જેને પરમેશ્વરે વચન દેવાનો વાયદો કરયો હતો; એણે એને આશીર્વાદ આપ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 7:6
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે બધાય આગમભાખીયાના સંતાન છો, એના વાયદાના ભાગીદાર છો. જે પરમેશ્વરે તમારા બાપ દાદાથી કરયુ. કેમ કે, પરમેશ્વરે ઈબ્રાહિમને કીધું કે, “તારી પેઢી દ્વારા બધીય જાતિના લોકો જે પૃથ્વી ઉપર છે. ઈ આશીર્વાદ પામશે.”


પરમેશ્વરે ઈબ્રાહિમ અને એના વંશજો હારે વાયદો કરયો કે, ઈ તેઓને આ જગત આપશે. ઈ વાયદો એટલા હાટુ નોતો કરવામા આવ્યો કેમ કે, ઈબ્રાહિમે નિયમશાસ્ત્રનું પાલન કરયુ, પણ પરમેશ્વરમાં એના વિશ્વાસના કારણે એને ન્યાયી જાહેર કરવામા આવ્યો.


તેઓ ઈઝરાયલ દેશના લોકો છે, અને ખોળે લીધેલા બાળક, મહિમા, કરાર, શાસ્ત્રદાન, ભજનભાવ અને પરમેશ્વરનાં વચનો એના જ છે.


હવે પરમેશ્વરે ઈબ્રાહિમથી વાયદો કરયો કે, “દરેક તારા વંશ દ્વારા આશીર્વાદ પામશે.” એણે આ નથી કીધું કે, તારા વંશ દ્વારા એટલે ઘણાય લોકો, ઈ એક માણસના વિષે વાતો કરે છે, જઈ ઈ કેય છે કે, “તારા વંશ દ્વારા” એટલે એક માણસ ઈ મસીહ છે.


આ બધાય લોકો જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતાં હતા, પરમેશ્વરનાં વાયદાને મેળવા વગર મરી ગયા. પણ તેઓ એને છેટેથી જોયને રાજી થયા, અને મનમાં માની લીધું, અને આ પણ હંમજી લીધું કે આપડે આ જગતમાં પરદેશી છયી.


વિશ્વાસથી જ જઈ પરમેશ્વરે ઈબ્રાહિમની પરીક્ષા લીધી તઈ ઈ પોતાના એક લાડકા દીકરા ઈસહાકને બલિદાન સઢાવવા હાટુ તૈયાર હતો, જેમ કે પરમેશ્વરે ઈ દીકરાની વિષે ઈબ્રાહિમ હારે વાયદો કરયો હતો.


આયા મેલ્ખીસેદેક શાલેમ શહેરનો રાજા અને બધાયથી વધારે પરમેશ્વરનો મુખ્ય યાજક હતો; જઈ ઈબ્રાહિમ રાજાઓને હરાવીને પાછો આવતો હતો તઈ એણે એને મળીને આશીર્વાદ આપ્યો.


આશીર્વાદ દેનાર માણસ ઈ આશીર્વાદ મેળવનાર માણસ કરતાં બોવ મહાન છે એમા કોય શંકા નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ