3 શાસ્ત્રમાં મેલ્ખીસેદેકનાં માં-બાપ, એના બાપ-દાદાઓ અને એના જનમ અને મોત વિષે કાય પણ લખેલુ નથી. ઈ પરમેશ્વરનાં દીકરાની જેમ છે અને ઈ સદાય મુખ્ય યાજક બનેલો રેય છે.
અને ઈબ્રાહિમે એને આ દરેક વસ્તુઓનો દસમો ભાગ આપ્યો જે એણે યુદ્ધમાંથી મેળવું હતું. બધાયની પેલા “મેલ્ખીસેદેકના” નામનો અરથ છે “ન્યાયપણાનો રાજા” અને પછી “શાલેમનો રાજાનો અરથ છે શાંતિનો રાજા.”