Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 7:24 - કોલી નવો કરાર

24 પણ ઈસુ મસીહ સદાય જીવતા છે, એના લીધે ઈસુની જગ્યા ઉપર બીજા કોય મુખ્ય યાજકના કામો નથી કરી હકતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 7:24
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ લોકોએ એને જવાબ આપ્યો કે, “મસીહ સદાય રેહે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી હાંભળુ છે તો માણસનો દીકરો ઉસો કરવો જોયી, એમ તમે કા કયો છો? ઈ માણસનો દીકરો કોણ છે?”


કેમ કે, આપડે જાણી છયી કે, મસીહ મરણમાંથી જીવી ઉઠયો અને ઈ પાછો કોયદી નય મરે, મોતનો એની ઉપર હવે કોય અધિકાર નથી.


વડવાઓ તેઓના છે, અને મસીહ દેહ પરમાણે તેઓમાનો છે; બધાય ઉપર રાજ કરનાર પરમેશ્વરનો સદાય મહિમા થાય, આમીન.


ઈસુ મસીહ ગયકાલે આજે અને સદાય હાટુ એવોને આવો જ છે.


કેમ કે, મૂસાના શાસ્ત્રથી નબળા માણસોને પ્રમુખ યાજક નિમણુક કરવામાં આવે છે, પણ ઈ વાયદો જે મુસાના નિયમ પછી આવીને એણે; પરમેશ્વરનાં દીકરાને પ્રમુખ યાજકની જેમ ગમાડીયો, અને ઈ સદાય હાટુ પરિપૂર્ણ બની ગયો છે.


હું જીવતો છું, ભલે હું એકવાર મરી ગયો હતો અને ખરેખર હું સદાય હાટુ જીવતો છું! મારી પાહે મોત ઉપર સત્તા છે અને હું અધોલોકનું નિયંત્રણ કરું છું


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ