Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 6:3 - કોલી નવો કરાર

3 અને જો પરમેશ્વર આપણને એવી રજા આપે છે, તો આપડે પરીપક્વતાના શિક્ષણ બાજુ આગળ વધશું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 6:3
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ આ કયને ઈ વયો ગયો, “જો પરમેશ્વરની ઈચ્છા હોય તો હું પાછો તમારી પાહે આવય.” તઈ ઈ એફેસસ શહેરમાં વહાણમાં બેહીને વયો ગયો.


અને પરમેશ્વરની ઈચ્છા હોય, તો હું તમારે ન્યા ખુશીથી આવી હકું અને તમને મળીને તાજગી મેળવું ઈ હાટુ, પરમેશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને મદદ કરો.


કેમ કે, હમણાં જાતા તમને મળવાની મારી ઈચ્છા નથી, પણ જો પરમેશ્વરની ઈચ્છા હશે તો હું થોડાક વખત હુધી તમારી હારે રેવાની આશા રાખું છું


જો પરભુની ઈચ્છા હોય, તો હું તરત જ તમે લોકોને ન્યા આવય અને તઈ ખાલી આ અભિમાનીઓના શિક્ષણોને નય, પણ એનો સામર્થ્યને પણ જાણી લેય.


કેમ કે જે લોકોએ એકવાર પરમેશ્વરની હાસાયને જાણી છે અને સ્વર્ગથી વરદાનને પ્રાપ્ત કરયા અને પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા.


ઈ હાટુ તમારે એને કેવુ જોયી કે, “જો પરભુ ઈચ્છે તો આપડે જીવતા રેહુ, અને ઈ કા આ કામો કરશુ.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ