Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 5:3 - કોલી નવો કરાર

3 વળી, ઈ પોતે નબળો હોવાથી ખાલી બીજાઓના જ નય, પણ પોતાના પાપ કબુલ કરવા હાટુ પણ એને બલિદાનો અર્પણ કરવા પડે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 5:3
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

મે તમને ઈ બધાયથી ખાસ સંદેશો કીધો જે મને મળ્યો હતો. જે સંદેશો આ છે કે, શાસ્ત્રવચનો પરમાણે મસીહ આપડા પાપો હાટુ મરી ગયો.


પણ ઈસુ મસીહે પાપની હાટુ સદાય લાયક એવું એક જ બલિદાન આપીને પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થ્યો છે.


અને ઈ પ્રમુખ યાજકોની જેમ જે હારૂનના વંશજ હતા, ઈસુને જરૂર નથી કે, ઈ દરેક દિવસે હધાયની પેલા પોતાના લોકોના પાપોને માફી હાટુ બલિદાન સડાવે. કેમ કે ઈસુએ એકવાર બધા લોકોના પાપો હાટુ પોતાનું બલિદાન આપી દીધું.


પણ માંડવાના બીજા ઓરડામાં ખાલી પ્રમુખ યાજક વરહમાં એકવાર જાય છે, જઈ ઈ અંદર જાતો હોય તઈ તે સદાય જનાવરોના લોહીને લયને જાતો હતો, કે ઈ પોતાના અને લોકોની હાટુ પરમેશ્વરને અર્પણ સડાવતો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ