હિબ્રૂઓને પત્ર 5:11 - કોલી નવો કરાર11 આ વિષે બતાવવા હાટુ બોવ બધુય કાક છે પણ તમને ઈ સોખી રીતેથી હંમજાવવા હાટુ અઘરું છે, કેમ કે તમે પરમેશ્વરનાં વચનો શીખવામાં આળસુ થય ગયા છો. အခန်းကိုကြည့်ပါ။ |
પોતાના બધાય પત્રોમાં જે એણે વિશ્વાસુને લખેલા છે, ઈ આવી રીતે જ વાત કરે છે. જે એણે તમને લખ્યું છે, પણ કેટલીક વાતો જે એણે પોતાના પત્રોમાં લખી છે એને હમજવી કઠણ છે, જે લોકોએ હારી રીતે શિક્ષણ નથી લીધું અને જેને નક્કી નથી, કે ઈ શું વિશ્વાસ કરે છે, તેઓ આ કઠણ વાતોના અર્થને ખોટી રીતેથી હમજાવી બતાવે છે, એવી જ રીતે કે જેમ શાસ્ત્રના બીજા ભાગોને પણ ખોટી રીતેથી હમજાવે છે. એવુ કરીને તેઓ પોતે જ પરમેશ્વર દ્વારા પોતાને દંડ દેવાનું કારણ બને છે.