Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 5:1 - કોલી નવો કરાર

1 કેમ કે, દરેક પ્રમુખ યાજક માણસોમાંથી ગમાડેલો હોવાને લીધે પરમેશ્વર વિષેની વાતોમાં માણસોને હાટુ નીમેલો છે, ઈ હાટુ કે, ઈ પાપોની હાટુ સડાવવામાં આવતાં અર્પણો અને બલિદાન આપે;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 5:1
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ ઈસુ મસીહથી મારે સંબંધ છે, એના કારણે જ પરમેશ્વરની સેવા ઉપર ગૌરવ કરું છું


મે તમને ઈ બધાયથી ખાસ સંદેશો કીધો જે મને મળ્યો હતો. જે સંદેશો આ છે કે, શાસ્ત્રવચનો પરમાણે મસીહ આપડા પાપો હાટુ મરી ગયો.


દરેક મુખ્ય યાજક બલીની જગ્યાની હામે દરોજ સેવા કરે છે, અને એક જ પરકારના બલિદાનો વારા-ઘડીએ સડાવે છે. જે બલિદાનો દ્વારા કોયદી પાપોની માફી મળી હકતી નથી.


પણ ઈસુ મસીહે પાપની હાટુ સદાય લાયક એવું એક જ બલિદાન આપીને પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થ્યો છે.


વિશ્વાસના લીધે જ આદમના દીકરા હાબેલે પોતાના મોટા ભાઈ કાઈન કરતાં સડીયાતું બલિદાન પરમેશ્વરને સડાવ્યુ અને એના બલિદાનને પરમેશ્વરે અપનાવીને એને ન્યાયી જાહેર કરયો. કેમ કે પરમેશ્વર હાબેલના બલિદાનથી રાજી થ્યો હતો અને એનું મોત થય ગ્યું છે, તો પણ આપડે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખવા હજીય પણ એનાથી શિખી છયી.


ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.


અને ઈ પ્રમુખ યાજકોની જેમ જે હારૂનના વંશજ હતા, ઈસુને જરૂર નથી કે, ઈ દરેક દિવસે હધાયની પેલા પોતાના લોકોના પાપોને માફી હાટુ બલિદાન સડાવે. કેમ કે ઈસુએ એકવાર બધા લોકોના પાપો હાટુ પોતાનું બલિદાન આપી દીધું.


કેમ કે, દરેક પ્રમુખ યાજકને પાપોની માફી હાટુ ભેટ અને બલિદાન સડાવવા નિમણુક કરવામાં આવે છે, આ હાટુ આપડા મુખ્ય યાજકની પાહે પણ કાક સડાવવા હાટુ જરૂરી છે.


જો મસીહ જગતમાં હોત તો ઈ કોયદી યાજક બન્યો હોત નય, કેમ કે, જગતમાં નિયમ પરમાણે અર્પણ સડાવનારા યાજક પેલાથી જ ઘણાય છે.


આ માંડવા હાલના વખતની નિશાની છે. કેમ કે અર્પણ અને બલિદાન, જે મુખ્ય યાજક દ્વારા સડાવામાં આવે છે, તેઓ ભજન કરનારાઓના મનને નિર્દોષ નથી બનાવી હકતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ