Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 3:9 - કોલી નવો કરાર

9 પરમેશ્વર કેય છે કે, સ્યાલી વરહમાં મેં જે કામો કરયા, ઈ જોયા પછી, તમારા વડવાઓએ મને ન્યા પરીક્ષણમાં મુક્યો, અને મારી પરીક્ષા કરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 3:9
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓને જવાબ દીધો કે, “તમે જે કાય જોવો છો અને હાંભળો છો, ઈ બધુય જયને યોહાનને કય દયો કે, એટલે આંધળા જોતા થાય છે, અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરવામા આવે છે. બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે,


પણ એલીમાસ જાદુગર જે એનુ ગ્રીક નામ છે. રાજ્યપાલને ઈસુ ઉપર વિશ્વાસ કરવાથી રોકવાના ઈરાદાથી શાઉલ અને બાર્નાબાસનો વિરોધ કરવા મંડો.


આ ઈજ માણસ છે જે મિસર દેશમાં, લાલ દરિયો અને વગડામાં સ્યાલીસ વરહ હુધી અદભુત કામો અને સમત્કારો કરીને તેઓને બારે લીયાવો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ