Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 3:18 - કોલી નવો કરાર

18 અને પરમેશ્વર ગુસ્સામાં આવી ગયા અને હમ ખાયને ઈ લોકોના વિષે કીધું, જેઓએ એની આજ્ઞા નથી માની કે, “તમે મારા આરામની જગ્યામાં પ્રવેશ નય કરો .”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 3:18
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે કોય દીકરા ઉપર વિશ્વાસ કરે છે એને અનંતકાળનું જીવન છે, પણ જે કોય દીકરાની ઈચ્છા મુજબ નથી હાલતું તેઓ જીવન નય જોહે, પણ પરમેશ્વરનો કોપ તેઓની ઉપર રેહે.


ભૂતકાળમાં તમે બિનયહુદીઓ પરમેશ્વરની આજ્ઞા નો માનનારા હતાં; પણ અત્યારે યહૂદીઓની આજ્ઞા નો માનવાને કારણે તમે દયા પામ્યા છો.


મેં ગુસ્સામાં આવીને હમ ખાધા કે, તેઓ મારા આરામમાં કોયદી નય આવી હકે.”


ઈ હાટુ આપડે ઈ આરામની જગ્યામાં આવવા હાટુ જેટલી થય હકે એટલી કોશિશ કરવી જોયી, એવું નો થાય કે, કોય એની જેમ પરમેશ્વરની આજ્ઞા માનવાનો નકાર કરી દેય અને સજા ભોગવે.


કેમ કે, જેમ આપડે હારા હમાસાર હંભળાવી, એમ જ ઈઝરાયલ દેશના લોકોએ પણ આરામની જગ્યામાં આવવા વિષે હારા હમાસાર હાંભળાવા હતા, પણ ઈ હારા હમાસાર તેઓની હાટુ નકામાં રયા કેમ કે, તેઓએ એની ઉપર વિશ્વાસ કરયો નય.


જેથી કેટલાકને એમા અંદર આવવાનું બાકી હતું અને જેઓને પેલા હારા હમાસાર પરગટ કરવામાં આવ્યા હતા, તેઓએ આજ્ઞાનો ભંગ કરયો. જેથી તેઓ અંદર આવી હક્યાં નય,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ