13 ઈ એમ કેય છે કે, “હું પરમેશ્વરમાં મારો વિશ્વાસ મુકય.” ઈ પાછો કેય છે કે, “જે બાળકો પરમેશ્વરે મને આપ્યા છે, તેઓની હારે હું આયા છું.”
એણે પરમેશ્વરનો વિશ્વાસ રાખ્યો છે, જો ઈ એને ગમાડતો હોય, તો હમણા જ એને છોડાવે કેમ કે, એણે કીધુ હતું કે, “હું પરમેશ્વરનો દીકરો છું”
જેઓને મારા બાપે મને તેઓને આપ્યા છે, ઈ બધાયથી મોટો છે, અને કોય તેઓના બાપની પાહેથી આચકી નથી હકતા.
ભલે તમને મસીહમાં દસ હજાર શિક્ષકો હોવ, તો ઈ તમારા ઘણાય બાપ નથી; કેમ કે મસીહ ઈસુમાં, હારા હમાસાર દ્વારા હું તમારો બાપ બન્યો છું.