11 કેમ કે પેલા કરાર પરમાણે મોટા પ્રમુખ યાજક દર વરહે જે જનાવરોનું લોહી પાપોની માફી હાટુ બલિદાન કરીને મંદિરની બારે બાળી નાખવામાં આવે છે.