30 કેમ કે, વિશ્વાસને લીધે ઈઝરાયલ દેશના લોકો યરીખો શહેરની દીવાલની સ્યારેય બાજુ હાત દિવસ હુધી ફરયા, અને ઈ દીવાલ પડી ગય.
જઈ યરુશાલેમને બધીય બાજુએ લશ્કરોથી ઘેરાયેલો તમે જોહો, તઈ જાણશો કે, એનો નાશ થાવાનો વખત પાકી ગયો છે.