હિબ્રૂઓને પત્ર 11:22 - કોલી નવો કરાર22 જઈ યુસફ મિસર દેશમાં મરવાની પરસ્થિતિમાં હતો, તઈ એણે વિશ્વાસથી કીધું કે, ઈઝરાયલ દેશના લોકો મિસર દેશમાંથી બારે નીકળી જાહે, અને એણે તેઓને આજ્ઞા પણ આપી કે જઈ તેઓ ન્યાથી બારે નીકળતા હતા તો એના હાડકા પણ હારે લેયને આવ્યા. အခန်းကိုကြည့်ပါ။ |