18 પરમેશ્વરે એને કીધું હતું કે, “ઈસહાક દ્વારા જ તારો વંશ વધશે.”
એમ જ ઈબ્રાહિમના બધાય વંશજો પરમેશ્વરનાં દીકરા નથી કેવાતા કેમ કે, પરમેશ્વરે ઈબ્રાહિમને કીધું ખાલી ઈસહાકનાં બાળકો તારા વંશનાં ગણાહે.
વીતેલા વખતમાં પરમેશ્વરે આપડા વડવાઓ હારે ઘણીયવાર અને જુદી-જુદી રીતે આગમભાખીયાઓ દ્વારા વાત કરી,