3 પણ તેઓ દર વરહે બલિદાન કરયા કરતાં હતા, આ બલિદાનો તેઓને યાદ દેવડાવતા હતા કે તેઓ હજીય પણ પાપમાં છે.
કેમ કે, આ નવા કરારનું મારું લોહી છે, જે ઘણાય બધાના પાપોની માફીને હાટુ વહેવડાવવામાં આવે છે.
તઈ એના ચેલાઓને યાદ આવ્યું કે, શાસ્ત્રમા લખેલુ છે કે, તારા મંદિરની આસ્થા મારી અંદર આગની જેમ હળગે છે.
પણ માંડવાના બીજા ઓરડામાં ખાલી પ્રમુખ યાજક વરહમાં એકવાર જાય છે, જઈ ઈ અંદર જાતો હોય તઈ તે સદાય જનાવરોના લોહીને લયને જાતો હતો, કે ઈ પોતાના અને લોકોની હાટુ પરમેશ્વરને અર્પણ સડાવતો હતો.