2 જો તેઓને શાસ્ત્ર સિદ્ધ બનાવી દેય છે, તો બલિદાન કરવાનું બંધ કરી દીધું હોત. અને જો ભજનકરનારા હાસીન એના પાપોથી શુદ્ધ થય જાત તો એક જ વાર શુદ્ધ થય ગયા પછી તેઓને ફરીથી પાપ કરવાની ઈચ્છા નો થાત.
કેમ કે, જો આપડે દુખ સહન કરી છયી તોય પણ આપડી કોય ભૂલ નો હોય, પણ આપડે ખાલી ઈ હાટુ સહન કરી છયી કેમ કે, આપડે પરમેશ્વરનાં વિષે વિસારી છયી, તો પરમેશ્વર આપડીથી રાજી થાય છે.