16 “પરભુ કેય છે કે, આવનાર દિવસોમાં તેઓની હારે હું આ કરાર કરય; હું મારા નિયમ તેઓના હૃદયમાં લખય અને તેઓના મનમાં મુકય.”
અને જેમ પરમેશ્વર કેય છે કે, હું તેઓના પાપને દુર કરય, તઈ તેઓની હારે મારો કરાર પુરો થાહે.