Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 1:11 - કોલી નવો કરાર

11 તેઓ બધાય નાશ પામશે, પણ તું સદાય હયાત રેય. તો તેઓ લુંગડાની જેમ જળી જાહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 1:11
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

આભ અને પૃથ્વીનો સદાય હાટુ નાશ થય જાહે, પણ મારા વચનો સદાય હાટુ રેહે.


આભ અને પૃથ્વીનો સદાય હાટુ નાશ થય જાહે, પણ મારા વચનો સદાય હાટુ રેહે.”


આભ અને પૃથ્વીનો સદાય હાટુ નાશ થય જાહે, પણ મારા વચનો સદાય હાટુ રેહે.


“ફરીથી એકવાર” આ અરથ સોખ્ખું દેખાડે છે કે, આખા જગતની બધીય વસ્તુઓને ધરુજાવામાં આયશે અને નાશ કરવામાં આયશે; જેથી જે વસ્તુઓ હલાવવામાં નય આવે, તેઓ કાયમ હાટુ બનેલી રેહે.


પરમેશ્વરે આને નવો કરાર કીધો છે, જેથી એણે પેલા કરારને જુનો ઠરાવ્યો છે, અને જે કાય જુનું છે ઈ થોડાક વખતમાં જ નાશ થય જાહે.


એણે મને કીધું કે, “જે કાય તુ ભાળશો, એને સોપડીમા લખીને ઈ હાત મંડળીઓને મોકલ જે આ શહેરોમાં છે. એફેસસ, સ્મર્ના, પર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા.”


આ સંદેશાને સ્મર્ના શહેરની મંડળીના જુથના સ્વર્ગદુતને લખ, “હું તમને આ વાતુ કય રયો છું હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હું જ છેલ્લો છું, જે બધીય વસ્તુઓનો અંત કરય. હું ઈ જ છું; જે મરી ગ્યોતો અને ફરીથી જીવતો થય ગયો.


પછી મે ધોળી રાજગાદી જોય જેની ઉપર પરમેશ્વર બેઠો હતો, પણ જ્યાં પરમેશ્વર બેઠો હતો, ન્યાંથી પૃથ્વી અને આભ પુરેપુરા ગાયબ થય ગયા અને પછી કોય એને જોય હકા નય.


પછી મે નવું આભ અને નવી પૃથ્વી જોય, કેમ કે જુનું આભ અને પૃથ્વી અને દરીયો હવે અલોપ થય ગયા હતાં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ