Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 6:4 - કોલી નવો કરાર

4 પણ તમારામાંથી હરેકને પોતાની જાતને બીજાની હારે હરખામણી નો કરવી જોયી. દરેક વ્યક્તિએ પોતાના વ્યવહારની તપાસ કરવી જોયી. તઈ પછી જ પોતે જે કાય કરયુ છે એની વિષે ઈ ગર્વ લય હકે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 6:4
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ફરોશી ટોળાનો માણસ ઉભો થયને, મનમા પ્રાર્થના કરવા મંડ્યો કે, “ઓ પરમેશ્વર, હું તારો આભાર માનું છું કેમ કે, હું બીજા માણસોની જેમ જુલમી, અન્યાયી, છીનાળવો અને આ વેરો ઉઘરાવનારાની જેવું કરતો નથી.


ઈ હાટુ માણસ પેલા પોતાના વ્યવહારને પારખે અને આજ રીતેથી આ રોટલીમાંથી ખાવ, અને આ વાટકાથી દ્રાક્ષારસ પીવે.


જો કોય માણસને પાયા ઉપર જે કામો કરયા છે, તો એને એનું ઈનામ પ્રાપ્ત થાહે.


હરેક માણસ પરમેશ્વરે એને હોપેલુ કામ જે રીતે કરશે ઈ પરમાણે એને બદલો મળશે.


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


તમારામાં વિશ્વાસ છે કે નય એની ખાતરી તમે પોતે જ કરો. જો તમે પુરી રીતે નિષ્ફળ થયા નો હોવ, તો તમને ખરેખર ખબર છે કે, ઈસુ મસીહ તમારામાં નથી.


આયા હુધી કે, તેઓ સુન્‍નત કરેલા પણ મુસાના બધાય નિયમશાસ્ત્રનું પાલન નથી કરતાં, પણ તેઓ ઈચ્છે છે કે, તમારી સુન્‍નત કરવામાં આવે જેથી ઈ બીજા યહુદીઓની હામે અભિમાનથી આ બતાવી હકે કે, તમારી સુન્‍નત એના કારણે થય છે.


જેથી તમારી પાહે હું ફરીથી આવય તઈ મસીહ ઈસુમાં મારા વિષે અભિમાન કરવાનું તમને પુરેપુરુ કારણ મળી રેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ