ગલાતીઓને પત્ર 6:13 - કોલી નવો કરાર13 આયા હુધી કે, તેઓ સુન્નત કરેલા પણ મુસાના બધાય નિયમશાસ્ત્રનું પાલન નથી કરતાં, પણ તેઓ ઈચ્છે છે કે, તમારી સુન્નત કરવામાં આવે જેથી ઈ બીજા યહુદીઓની હામે અભિમાનથી આ બતાવી હકે કે, તમારી સુન્નત એના કારણે થય છે. အခန်းကိုကြည့်ပါ။ |