Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 4:3 - કોલી નવો કરાર

3 ઈ આપડી હાટુ પણ હરખું જ છે, આપડે બાળકોની જેમ હતા, પરમેશ્વરને જાણતા પેલા આપડે ઈ રીવાજો અને નિયમોના ગુલામ હતા જે આ જગતમાં છે

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 4:3
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ વેતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાહે આવો, ને હું તમને વિહામો આપીશ.


તઈ ઈસુએ ઈ યહુદી લોકોને, જેઓએ એની ઉપર વિશ્વાસ કરયો હતો, તેઓને કીધું કે, જો તમે વચનમાં મજબુત રેહો, તો ખરેખર મારા ચેલાઓ કેવાહે.


તો હવે તમે કેમ પરમેશ્વરની પરીક્ષા કરો છો, અને કેમ બિનયહુદી વિશ્વાસી લોકો ઉપર આપડો યહુદી નિયમ અને રીત રીવાજનું પાલન કરવાનું ભાર નાખો છો. જેને આપડા બાપ-દાદા અને આપડે માની હક્તા નથી?


કેમ કે, આપડે જાણી છયી કે, નિયમશાસ્ત્ર તો આત્મિક છે, પણ હું માણસ છું અને હું પાપનો ગુલામ છું.


કેમ કે, ફરીથી બીક લાગે એવો ગુલામીનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને ખોળે બેહાડેલા દીકરાની જેમ આત્મા મળ્યો છે જેને લીધે આપડે હે બાપ, હે અબ્બા કયને હાંક મારી છયી.


કેમ કે, જો કોય તમને ગુલામ બનાવે છે કે, જો કોય તમારું ખાય જાય છે, કે, જો કોય તમને ફસાવે છે, કે, જો કોય તમને લાફો મારે છે, તો તમે એનું સહન કરો છો.


પણ એમ થયુ કે, આપડા જૂથમાં જોડાયેલાં ખોટા ભાઈઓને લીધે મસીહ ઈસુમાં આપડી જે આઝાદી છે, એની જાસુસી કરવા હાટુ તેઓ ખાનગી રીતે અંદર આવ્યા હતા, ઈ હાટુ કે, તેઓ આપણને પાછા ગુલામીમાં લીયાવે.


તો પછી શાસ્ત્રનો હેતુ શું હતો? ઈ તો ગુનાના કારણે પછીથી દેવામાં આવ્યો, પરમેશ્વરે શાસ્ત્રની રસના આ પરકારે કરી હતી કે, આ ઈ વખત હુધી માન્ય રેહે જ્યાં હુધી કે, ઈબ્રાહિમનો વંશ, મસીહ નય આવે; આ ઈ વંશને વિષે હતું જેનો પરમેશ્વરે વાયદો કરયો હતો. સ્વર્ગદુતોની મદદથી મુસાને શાસ્ત્ર દેવામાં આવ્યું અને મુસા પરમેશ્વર અને લોકોની વસે મધ્યસ્થી બની ગયો.


ઈ ન્યા હુધી માવતર અને દેખરેખ રાખનારાનાં અધિકારને આધીન રેય છે જ્યાં હુધી ઈ ઉમર હુધી નથી પુગી જાતો જઈ ઈ માલીક બની જાહે. ઈ ઉમર એના બાપ દ્વારા નક્કી કરવામાં આવી છે.


આ વાતોને એક નમુના તરીકે લય હકાય. બે બાયુઓ ઈ બે કરાર છે. એક બાય તો ગુલામ બાળકોને જનમ આપનાર હાગાર છે અને તે સિનાઈ ડુંઘરા ઉપરનો કરાર જેવું છે.


હાગાર સિનાઈ ડુંઘરને દર્શાવે છે જે અરબસ્તાન દેશમાં છે. ઈ આજના યરુશાલેમ શહેરની જેમ છે, જેના લોકો મુસાના નિયમશાસ્ત્રના ગુલામ છે.


જે હું કવ છું એનો નીસોડ આ છે, હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે ચાકરડી બાય એટલે કે, શાસ્ત્રના બાળકો નથી, પણ સ્વતંત્ર બાય એટલે કે, વિશ્વાસના બાળકો છયી.


જઈ તમે પરમેશ્વરને નોતા જાણતા, ઈ વખતે તમે એના ચાકર હતા, જે ખરેખર પરમેશ્વર જ નથી.


હવે જેથી કે, તમારે પરમેશ્વરની હારે એક સબંધ છે, એણે આપણને પોતાના બાળકોની જેમ અપનાવ્યા છે. તો પછી તમે નબળા અને કંગાળ બીજા શિક્ષણોના ચાકર બનવા હાટુ કેમ જાવ છો? શું તમારે બીજીવાર તેઓના જ ચાકર બનવાની ઈચ્છા છે?


કેમ કે, તમારો પાપીલો સ્વભાવ મસીહની હારે મરી ગયો છે, એટલે હવે તમને આ જગતના નિયમોને માનવાની જરૂર નથી. તો પછી તમે કેમ અત્યારે આ નિયમોનું પાલન કરો છો, જેમ કે, અત્યારે પણ જગત તમારી ઉપર રાજ કરે છે?


સાવધાન રયો કે, ક્યાક એવુ નો થાય કે, કોય તમને બેકાર અને નકામો જ્ઞાન દ્વારા તમને ફ્સાવીનો દેય, જે માણસોની પરમપરાઓ અને જગતનું શિક્ષણ પરમાણે છે પણ મસીહની પરમાણે નથી.


કેમ કે આટલા વખતમાં તો તમારે શિક્ષક બની જાવા જેવું હતું, પણ અત્યારે તો પરમેશ્વરનાં વચનના પાયાનો દાખલો કયો હતો, ઈ કોય તમને પાછુ શીખવાડે એવી જરૂર ઉભી થય છે; અને એમ એવા બાળકની જેવા થયા છો કે, જેને દુધની જરૂરિયાત છે અને જે ભારે ખોરાક ખાય હકે એમ નથી.


ઈસુ લેવી વંશજોના નિયમો અને વિધિઓના કારણે એક મુખ્ય યાજક નથી થયો, પણ ઈ પોતાના અવિનાશી જીવનના સામર્થ્યના કારણે મુખ્ય યાજક થયો; જેનો કોયદી અંત નય આવે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ