10 તમે લોકો ખાસ દિવસો, મયનાઓ, તહેવારો અને વરહોનાં તહેવારો પાળો છો.
કોયના મનમા અમુક દિવસ બીજા દીવસો કરતાં વધુ ખાસ છે. વળી, બીજા કેટલાકને મનમા બધાય દિવસો હરખા છે, દરેકને પોતાના મનમા પુરી ખાતરી કરી લેવી.
જે કાય તમે કરી રયા છો એના કારણે હું સીંતામાં છું કે, તમારી વસે મારી સેવા નકામી થય છે.