Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 2:17 - કોલી નવો કરાર

17 કેમ કે, આપડે શાસ્ત્રનું પાલન કરવાને બદલે, મસીહ ઉપર ભરોસો કરવા દ્વારા પરમેશ્વરની હારે હાસા ઠરાવવામાં આવે છે થોડાક યહુદી આપણને પાપી માને છે તો શું એનો અરથ ઈ છે કે, મસીહ આપડાથી પાપ કરાવે છે? નય! કઈયેય નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 2:17
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

તે દીકરો જણશે અને તું એનુ નામ ઈસુ પાડજે કારણ કે, ઈ એના લોકોને એના પાપોથી બસાયશે.”


માલીક આયશે અને ખેડુતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને હોપશે. લોકોએ આ હાંભળીને કીધું કે, “પરમેશ્વર આવું નો કરવું જોયી.”


એટલે શું? ઈ જ કે, ઈઝરાયલ દેશની પ્રજા જેને ગોતતી હતી, ઈ તેઓને મળ્યુ નય; પણ પરમેશ્વરે ગમાડેલાઓ એવા થોડાકને જ મળ્યુ છે પરમેશ્વરનાં આમંત્રણ સબંધી બાકીના બધાય બેરા બની ગયા.


વળી હું કવ છું કે, જે વચનો પરમેશ્વરે વડવાઓને આપેલા હતા, એવા સુન્‍નતીઓને મસીહ હાસા ઠેરવે,


નય! કોયદી નય! પણ પરમેશ્વર સદાય હાસુ જ બોલે છે અને દરેક માણસ ખોટો ઠરશે, જેમ કે, શાસ્ત્ર પરમેશ્વરનાં વિષે કેય છે, જેનાથી તુ પોતાની વાતમાં ન્યાયી ઠરશે અને ન્યાય કરતી વખતે તુ જીત મેળવ.


નય! કોયદી નય! જો પરમેશ્વર આપડા યહુદીઓનો ન્યાય કરવામા ન્યાયી નથી, તો ઈ જગતના લોકોનો ન્યાય કેવી રીતે કરી હકે?


પણ પછી એક દિવસ પિતર અંત્યોખ શહેરમાં આવ્યો, તો મારે બીજા વિશ્વાસુઓની હામેં એને ખીજાવું પડયું કેમ કે, જેમ ઈ જાહેર કરી રયો હતો ઈ ખોટુ હતું.


આપડે જેઓ જનમથી યહુદી છયી અને પાપી બિનયહુદીઓ નથી જેઓ પરમેશ્વરનાં નિયમો વિષે કાય નથી જાણતા.


શું એનો અરથ આ છે કે, શાસ્ત્ર જે કેય છે ઈ એના વિરુધ છે જેનો વાયદો પરમેશ્વરે કરયો છે. નય! કોયદી નય! કેમ કે, જો કોય આવો નિયમ છે; જે માણસોને પરમેશ્વરની હામે હાસો ઠરાવી હકે, તો ઈ ન્યાયીપણાનું પાલન કરીને અનંતજીવન મેળવી હકે છે.


હું પોતે તો ખાલી પરભુ ઈસુ મસીહના વધસ્થંભ વિષે જ અભિમાન કરું છું કારણ કે, ઈસુના વધસ્થંભને લીધે જગત મારી હાટુ મરી ગયુ છે અને હું જગત હાટુ મરી ગયો છું


આપડો મુખ્ય યાજક સ્વર્ગમાં પવિત્ર જગ્યા અને ઈ હાસા મંડપમાં સેવા કરે છે, જે માણસે નય પણ પરભુએ બનાવ્યું છે.


અને તમે જાણો છો કે, ઈસુ મસીહ ઈ હાટુ આવ્યો કે, આપડા પાપોની સજા લય જાહે, અને એમા કોય પાપ નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ