ગલાતીઓને પત્ર 2:12 - કોલી નવો કરાર12 પિતર એવાં વિશ્વાસુઓ હારે ખાતો હતો જે યહુદી નોતા. પણ જઈ યાકુબ દ્વારા મોકલેલા થોડાક વિશ્વાસુ યરુશાલેમથી આવ્યા, તો એણે તેઓની હારે મળવાનું અને ખાવાનું બંધ કરી દીધું કેમ કે, ઈ તે યહુદીઓથી બીતો હતો. જે ઈચ્છતા હતા કે બધાય બિનયહુદીઓની સુન્નત થાવી જોયી. အခန်းကိုကြည့်ပါ။ |
પણ જઈ મેં જોયું કે, તેઓ ખરેખર હાસનું પાલન નથી કરી રયા. જે હારા હમાસાર શીખવાડે છે. તો મે બધાયની હામે પિતરને કીધું કે, જો તું એક યહુદી થયને, બિનયહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરશો અને યહુદીઓના રીતી-રિવાજોનું પાલન નથી કરી રયો, જો તું એક યહુદી થયને આવું કર છો, તો પછી તું બિનયહુદીઓને આપડા યહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરવા હાટુ જોર હુકામ દેશો?