Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 1:17 - કોલી નવો કરાર

17 અને જે મારી જેમ ગમાડેલા ચેલાઓ હતાં તેઓને મળવા હાટુ હું યરુશાલેમ શહેર નથી ગયો. પણ તરત હું અરબસ્તાન દેશ વયો ગયો અને ન્યાંથી બીજીવાર દમસ્કસ શહેર પાછો વયો આવ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 1:17
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

દમસ્કસ શહેરનો એક અનાન્યા નામનો ચેલો હતો, એણે પરભુ ઈસુના દર્શનથી કીધું કે, “હે અનાન્યા,” એણે કીધું કે, “હા પરભુ.”


પણ ભોજન કરયુ તો એને તાકાત આવી, ઈ થોડાક દિવસ હુધી દમસ્કસ શહેરમાં ચેલાઓની હારે જ રયો.


ઈ પ્રમુખ યાજકની પાહે ગયો, અને દમસ્કસ શહેરની યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના નામ ઉપર આ અધિકારની છીઠ્ઠીઓ માગી કે, જો એને ઈ મારગનો કોય માણસ કે બાઈ, જે કોય મસીહની વાહે હાલનારો મળે, તો એને બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવવો.


તઈ શાઉલ ધરતી ઉપર ઉભો થયો, પણ જઈ એણે આખું ખોલી તો દેખાણું નય, કેમ કે ઈ આંધળો થય ગયો હતો, તઈ એની હારે જે હતાં તેવો એનો હાથપકડીને દમસ્કસ શહેરમાં લય ગયા.


ત્રણ વરહ પછી હું ગમાડેલો ચેલો, પિતરને મળવા હાટુ યરુશાલેમ ગયો, અને એની હારે પંદર દિવસ હુધી રયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ