Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 5:19 - કોલી નવો કરાર

19 જો તમે પવિત્ર આત્માના કાબુમાં છો, તો તમે એવું કરશો કે, જઈ તમે ભેગા થાહો, તો તમે ગીતોથી, સ્ત્રોતોથી, અને આત્મિક ગીતોથી, એક-બીજાની હારે પરભુની વાતુ કરીને તમારા હૃદયમાં પરભુના ભજનો અને ગીતો ગાઓ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 5:19
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

“તમે લોકો મારા વિષે બોવ હારુ બોલોસો પણ હકીકતમાં તમે મને પ્રેમ નથી કરતા.


તઈ ઈસુ અને એના ચેલાઓએ પાસ્ખાના ગીત પરમેશ્વર હાટુ ગાયા અને યરુશાલેમ શહેરની બારે નીકળીને જૈતુનના ડુંઘરા ઉપર વયા ગયા જે પાહે હતો.


લગભગ અડધી રાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરીને પરમેશ્વરનાં ભજન ગાય રયા હતાં, અને અપરાધીઓ ઈ હાંભળી રયા હતા.


આ કારણથી, હું આત્માથી પ્રાર્થના કરય અને મનથી પણ પ્રાર્થના કરય, આત્માથી ગાહુ અને મનથી પણ ગાહુ.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે ભેગા થાવ છો તઈ તમારામાંથી કોય ગીત ગાય છે, તો કોય આગમવાણી કેય છે, કોય સંદેશો આપે છે, કોય બીજી ભાષા બોલે છે, કોય એનો અરથ હંમજાવે છે. આ બધુય મંડળીની ઉન્નતી હાટુ થાવુ જોયી.


મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.


જો તમારામા કોય દુખી હોય તો એને પ્રાર્થના કરવી જોયી, જો કોય રાજી થાય, તો એને સ્તુતિના ભજનો ગાવા.


અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ