Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




એફેસીઓને પત્ર 4:30 - કોલી નવો કરાર

30 પરમેશ્વરનાં પવિત્ર આત્માને આપડી જીવન જીવવાની રીતેથી દુખી નો કરો, જેનાથી તમને છોડાવવાના દિવસની છાપ દેવામાં આવી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




એફેસીઓને પત્ર 4:30
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈસુએ તેઓના મનની કઠણતાથી નિરાશ થયને, તેઓને ગુસ્સાથી સ્યારેય બાજુ જોયું, અને ઈ માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” એણે હાથ લાંબો કરયો, અને એનો હાથ હાજો થય ગયો.


જઈ આવું થાવા લાગે, તઈ સીધા થયને પોતાના માથા ઉસા કરવા, કેમ કે, તમારો છુટકારો થાવાનો વખત આયવો છે.”


પણ જે કોયે એના ઉપર વિશ્વાસ કરયો છે તેઓને પાક્કું છે કે, પરમેશ્વર બધાય હાસનો પુરાવો છે, અને ઈ એક ખાલી બધાય હાસનો માપ મહોર છે.


ઓ હઠીલાઓ, અને નાસ્તિકો પરમેશ્વરનો સંદેશો હાંભળવામાં તમે બેરા છો, તમે તમારા વડીલો જેવા છો, તમેય સદાય પવિત્ર આત્માનો વિરોધ કરતાં રયો છો.


અને જો પરમેશ્વરનો આત્મા જેણે ઈસુને મરણમાંથી જીવાડ્યો, તમારામા વસેલો છે, તો એણે મસીહને મરણમાંથી જીવતો કરયો ઈ તમારા મોત પામનાર દેહને પણ પોતાની આત્મા દ્વારા જે તમારામા રેય છે ઈ જીવાડશે.


અને આ ખાલી પૃથ્વી જ નય કે, જે નિહાકા નાખી રય છે પણ આપડે હોતન જેમાં થાનારી મહિમાના પેલાથી સ્વાદ સાખવાના રૂપમાં પવિત્ર આત્માનો વાસ છે અમે પણ, ઈ વખતની વાટ જોય રયા છયી જઈ અમને પોતાના બાળકો બનાવવા હાટુ પરમેશ્વર ઉપાડી લેહે અને અમારા દેહને બધીય દૃષ્તાથી છુટકારો કરાયશે.


પણ પરમેશ્વરે તમને મસીહ ઈસુની હારે એક મંડળી તરીકે નીમ્યા છે, અને મસીહ દ્વારા ઈ આપણે પોતાનું જ્ઞાન આપે છે. પરમેશ્વર પણ આપણને એની નજરમાં ન્યાયી બનાવે છે. મસીહ દ્વારા આપણને પવિત્ર બનાવામાં આવે છે, અને ઈ આપણને પાપથી બસાવે છે.


જઈ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મરણ અમરપણું ધારણ કરશે, તઈ શાસ્ત્રમાં લખેલી વાતો પુરી થાહે કે, “મરણ ઉપર પૂરેપૂરો વિજય પરાપ્ત કરવામાં આવ્યો છે.


પવિત્ર આત્માના કામોને નો રોકો.


જો મુસાના નિયમ પરમાણે એવી સજા આપવામાં આવતી હતી, તો જે પરમેશ્વરનાં દીકરાનો નકાર કરે છે, અને જે પરમેશ્વરનાં દીકરાને પોતાના પગની નીસે કસડી નાખે છે, અને કરારના તે મસીહના લોહીથી પોતાને પવિત્ર કરવામાં આવ્યા હતા એને અશુદ્ધ ગણે છે, અને પવિત્ર આત્મા દ્વારા કૃપા મેળવી છયી એનો નકાર કરે છે એની સજા એનાથી પણ બોવ વધારે હશે.


ઈ હાટુ મેં ઈ લોકોની વિરુધ ગુસ્સે થયને કીધું કે, “તેઓ સદાય દગાખોર નીકળા છે, અને મારી આજ્ઞાઓ પાળવાનો નકાર કરે છે.


કોણે પરમેશ્વરને સ્યાલી વરહ હુધી ગુસ્સે કરયા? તેઓ ઈઝરાયલનાં લોકો હતા, જેઓએ પાપ કરયુ અને તેઓ વગડામાં જ મરી ગયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ