એફેસીઓને પત્ર 2:11 - કોલી નવો કરાર11 ઈ હાટુ યાદ રાખો કે, તમે જનમથી બિનયહુદી છો. યહુદીઓ તમને સુન્નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્નત કરાવેલ તરીકે ઓળખાવે છે. આ તો દેહિક સુન્નતનો નિર્દેશ છે. જેથી વીતેલા વખતમાં તમે કેવા હતા ઈ યાદ કરો! အခန်းကိုကြည့်ပါ။ |