Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 4:4 - કોલી નવો કરાર

4 ઈ હાટુ પ્રાર્થના કરો કે, હું મસીહ વિષેના શિક્ષણને ખરેખર સોખાયથી પરગટ કરી હકુ જેથી જે એને હાંભળે ઈ ખરેખર એને હંમજી હકે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 4:4
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

હવે હે પરભુ, એની ધમકીઓને ધ્યાન કર અને તારા સેવકને વરદાન દેય કે તારા વચનને હિમ્મતથી હંભળાવે.


તઈ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓએ કીધુ કે, “માણસોની આજ્ઞા કરતાં પરમેશ્વરની આજ્ઞા મોટી છે એને પાળવું આપડું કામ છે.


ઈ હાટુ આવી આશા રાખીને આપડે હિંમતથી બોલી છયી,


ઈ હાટુ હું હાકળોથી બધાયેલો રાજદૂતની જેમ સેવા કરી રયો છું પ્રાર્થના કરો કે, એવી જ રીતે મને બોલવાની તક મળે.


અવિશ્વાસી હારે વાત કરવા હાટુ મળવાવાળા અવસરને હારી રીતે ઉપયોગ કરો, અને તેઓની હારે બુદ્ધિથી વહેવાર કરો.


તમે સદાય દયાભાવથી વાતો કરો, અને એવી વાતો ક્યો; જે મનભાવથી હોય જેથી તમને દરેક માણસોને હારી રીતેથી જવાબ દેતા આવડી જાહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ