14 વાલો વૈદ લૂક અને દેમાસ તમને સલામ કેય છે.
ઈસુએ આ હાંભળીને તેઓને કીધુ કે, “જે હાજા છે, તેઓને વૈદની જરૂર નથી, પણ જેઓ માંદા છે, તેઓને છે.
અને માર્ક આરિસ્તાર્ખસ અને દેમાસ અને લૂક જે મારી હારે પરભુનું કામ કરે છે તેઓ તને સલામ કરે છે.