Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 3:2 - કોલી નવો કરાર

2 પૃથ્વી ઉપરની નય પણ સ્વર્ગની વસ્તુઓની ખોજમાં રયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 3:2
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ એણે પાછા ફરીને પિતરને કીધુ કે, “શેતાનની જેમ મને પારખવાનું બંધ કર, તું મારી હાટુ ઠોકરનું કારણ છે કેમ કે, તું પરમેશ્વરની વાતો ઉપર નય, પણ માણસોની વાતો ઉપર મન લગાડ છો.”


પૃથ્વી ઉપર તું પોતાની હારુ કાય પણ રૂપીયા ભેગા નો કર, જ્યાં કીડા અને કાટ નાશ કરે છે, ને જ્યાં સોરો ખાતર પાડીને સોરી જાય છે.


અને ઈસુએ તેઓએ કીધું કે, “સાવધાન રયો, અને બધાય પરકારની લાલસ પણાથી પોતાની જાતને બસાવી રાખો; કારણ કે, કોયનું જીવન એની મૂડીના વધારાથી નથી હોતું.”


જો તમે જગતનાં રૂપીયા સબંધી વિશ્વાસુ નો હોવ, તો હાસા રૂપીયા હાટુ તમારા ઉપર વિશ્વાસ રાખી હકાય નય.


કેમ કે, આ બેય બાબતો વસે હું મુંજવણમાં છું દેહમાંથી નીકળવાની અને મસીહની હારે રેવાની મારી ઈચ્છા છે, કેમ કે, ઈ વધારે હારું છે,


આ એવુ છે કે, તમને પરમેશ્વરે મોતમાંથી જીવતો કરયો, જઈ એણે મસીહને મોતમાંથી જીવતો કરયો, ઈ હાટુ એની ઈચ્છા પુરી કરો જે સ્વર્ગમા પરમેશ્વર પાહે તમારી હાટુ છે, જ્યાં મસીહ પરમેશ્વરની જમણી બાજુ બેઠો છે જે બધાયથી માનવાળી જગ્યા છે.


ઈ હાટુ ખરાબ કામોને બંધ કરી દયો જે તમારા પાપી સ્વભાવ હારે જોડાયેલા છે, જેમ કે, સોરી છીનાળવા, મેલા કામો, ભુંડી ઈચ્છાઓ, ખરાબ લાલસ અને લોભ જે મૂર્તિપૂજાની જેમ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ