કલોસ્સીઓને પત્ર 1:16 - કોલી નવો કરાર16 કેમ કે, આ ઈજ (મસીહ) હતો જેણે બધુય રસવા હાટુ પરમેશ્વરની હારે કામ કરયુ, સ્વર્ગની હોય કે, પૃથ્વીની, જોયેલી અને નો જોયેલી, શું રાજાઓ, શું અધિપતિઓ, શાસકો શું અધિકારી બધીય વસ્તુઓ એની દ્વારા અને એની સેવા કરવા હાટુ બનાવવામાં આવી. အခန်းကိုကြည့်ပါ။ |